ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ?

ક.મા. મુનશી
ઉમાશંકર જોશી
ચંદ્રકાન્ત બક્ષી
નાનાભાઈ બટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

લાભુભાઈ ત્રિવેદી
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર રાવળ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

કુંદનિકા કાપડિયા
વર્ષા અડાલજા
ધીરુબેન પટેલ
હિમાંશી શેલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP