ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો.

ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
દલપતરામ
નગીનદાસ તુળજાદાસ મારફતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

રણછોડદાસ
લાલદાસ કડિયા
લલ્લુભાઈ જગજીવનરામ
મયારામ શંભુનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

ઝવેરચંદ મેઘાણી
શેખાદમ આબુવાલા
નિરંજન ભગત
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP