ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

જખનો મેળો
રાપરદેવનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
રવેચીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે ?

ઘુમ્મર
મેર રાસ
ટિપ્પણી
ગરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે ?

ઇટાલી
ફિનલેન્ડ
ફ્રાંસ
જર્મની

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP