ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે ? પુનિત શિકારા મંડપ વિમના પુનિત શિકારા મંડપ વિમના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા કચ્છી માલમે વાસકો-દ-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી? શ્યામ માલમ કાનજી માલમ રામસિંહ માલમ વીરજી માલમ શ્યામ માલમ કાનજી માલમ રામસિંહ માલમ વીરજી માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ? હોળીના દિવસે હોળીના બીજા દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના આગલા દિવસે હોળીના દિવસે હોળીના બીજા દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના આગલા દિવસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? રવિશંકર રાવળ - ચિત્રકાર પિરાજી સાગરા - ચિત્રકાર અંજલિ મેઢ - ચિત્રકાર સોમાલાલ શાહ - ચિત્રકાર રવિશંકર રાવળ - ચિત્રકાર પિરાજી સાગરા - ચિત્રકાર અંજલિ મેઢ - ચિત્રકાર સોમાલાલ શાહ - ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ? રસીકલાલ અંધારીયા સોમલાલ શાહ રાજા રવિ વર્મા એમ. એફ. હુસૈન રસીકલાલ અંધારીયા સોમલાલ શાહ રાજા રવિ વર્મા એમ. એફ. હુસૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલા સોમનાથ, ગઢડા, અડતળા, નવાગામ, વલભીપુર કઈ નદી કિનારે આવેલા છે ? કાળુભાર ભાદર ઘેલો શેત્રુંજી કાળુભાર ભાદર ઘેલો શેત્રુંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP