ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? નાનાભાઈ બટ્ટ ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોશી ક.મા. મુનશી નાનાભાઈ બટ્ટ ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોશી ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? નર્મદ પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી નર્મદ પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી શ્રી પ્રિયકાન્ત પરીખનું તખલ્લુસ કયું છે ? સારસ્વત સહેની કલાનિધિ જયભિખ્ખુ સારસ્વત સહેની કલાનિધિ જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. મકરંદ દવે નિરંજન ભગત રમેશ પારેખ વિનોદ જોશી મકરંદ દવે નિરંજન ભગત રમેશ પારેખ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? પન્ના નાયક ધીરુ પરીખ બળવંતરાય ઠાકોર બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક ધીરુ પરીખ બળવંતરાય ઠાકોર બ. ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? નિરંજન ભગત વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP