ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કોઈનો લાડકવાયો
અઢારસો સત્તાવન
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ?

ગુજરાત વિદ્યાપીઠ
સાહિત્ય અકાદમી
સાહિત્ય પરિષદ
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

જયંતિ દલાલ
રમણલાલ શાહ
નગીનદાસ પરીખ
મણીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP