GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જો ફીશરનો સૂચકઆંક 195 અને લાસ્પારેનો સૂચકઆંક 225 હોય તો પાશેનો સૂચકઆંક કેટલો થશેે ? 217 138 169 210 217 138 169 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે શ્રેણી X અને Y માટે નીચે પ્રમાણે 7 પ્રાપ્તાંકો આપેલા છે.શ્રેણી X15171921232527શ્રેણી Y33374145495357આ બે ચલ X અને Y વચ્ચેનો સહસંબંધાંક કેટલો થશે ? r = +1 r = -1 r = 0.93 r = 0 r = +1 r = -1 r = 0.93 r = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું સંભાવના વિતરણ પ્રમાણ્ય વિતરણ છે, જેનો મધ્યક 30 અને વિચરણ 16 છે. આ ઉપરથી ગુણવત્તા નિયંત્રણ માટેની પ્રચલિત 3σ સીમાઓ કેટલી થશે ? 42 અને 18 30 અને 4 32 અને 28 7.5 અને 12 42 અને 18 30 અને 4 32 અને 28 7.5 અને 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ છોડો : રત્નાકર રત્ના + કર રત્ન + આકર રત્ + નાકર રત્ન + અકર રત્ના + કર રત્ન + આકર રત્ + નાકર રત્ન + અકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ગંધ આવવી વાસની પરખ કરવી દુ:ખ થવું શંકા પડવી શંકા દૂર થવી વાસની પરખ કરવી દુ:ખ થવું શંકા પડવી શંકા દૂર થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક વ્યક્તિનો જન્મદિવસ (Birthday) જન્માષ્ટમીના દિવસેજ આવે તે પ્રકારની ઘટના માટે નીચેનામાંથી કયું સંભાવના વિતરણ વાપરી શકાય ? અતિગુણોત્તર વિતરણ પ્રમાણ્ય વિતરણ દ્વિપદી વિતરણ પૉઈસાં (Poisson) વિતરણ અતિગુણોત્તર વિતરણ પ્રમાણ્ય વિતરણ દ્વિપદી વિતરણ પૉઈસાં (Poisson) વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP