શબ્દભેદ 'ઓબાળ' શબ્દનો અર્થ જણાવો. સ્ત્રી બાલ્યાવસ્થા દિવસ બળતણ સ્ત્રી બાલ્યાવસ્થા દિવસ બળતણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો. સહેજ – સહાય શાન - ભભકો સાન - ઈશારો સહજ - સ્વાભાવિક સહેજ – સહાય શાન - ભભકો સાન - ઈશારો સહજ - સ્વાભાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'પ્રવર્તન' પ્રચુર પ્રચાર પ્રદર્શન પ્રવર્તમાન પ્રચુર પ્રચાર પ્રદર્શન પ્રવર્તમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ 'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ? કાનથી બહેરો, આંખોથી અંધ કાનથી સાંભળનાર કાન અને આંખોથી પારખનાર આંખોથી સાંભળનાર કાનથી બહેરો, આંખોથી અંધ કાનથી સાંભળનાર કાન અને આંખોથી પારખનાર આંખોથી સાંભળનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. સંચિત - ચિંતાવાળું ગોત્ર - કૂળ ગાત્ર - શરીશ સંચિત - ઉઘરાવેલું સંચિત - ચિંતાવાળું ગોત્ર - કૂળ ગાત્ર - શરીશ સંચિત - ઉઘરાવેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'થેપાડું' કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP