GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give a single word for: 'A place where dead bodies are kept before burial or cremation.' Arsenal Asylum A mortuary Creche Arsenal Asylum A mortuary Creche ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય આપેલ ત્રણેય સ્થિતિમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે ? સર્ચિંગ ફાઇન્ડિંગ સર્ફિંગ મૂવીંગ સર્ચિંગ ફાઇન્ડિંગ સર્ફિંગ મૂવીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give plural form of 'Man-servant' Men-servants Men-servant Man-servants Mens-servants Men-servants Men-servant Man-servants Mens-servants ANSWER DOWNLOAD GUJARATI MCQ APP