ભારતનું બંધારણ (Constitution Of India)
ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ?

14 વર્ષ
17 વર્ષ
18 વર્ષ
16 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-49
આર્ટિકલ-44
આર્ટિકલ-45
આર્ટિકલ-47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ?

કલ્યાણ રાજ્યની સ્થાપના
સામાજિક આર્થિક ન્યાય
બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી
ધાર્મિક રાજ્યની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે.

141
124
127
126

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત કયારથી કરવામાં આવે છે ?

એપ્રિલ – મે
ફેબ્રુઆરી – માર્ચ
જુલાઈ – ઓગસ્ટ
માર્ચ – એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP