GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતનો ‘પ્રજાસત્તાક દિવસ" એ ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ પણ છે ?

અરુણાચલ પ્રદેશ
આસામ
આંધ્ર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઊંચા દેવાં - ઇક્વિટીનો ગુણોત્તર નીચે પૈકીના એક જોખમને સ્પષ્ટ કરે છે.

ધંધાકીય જોખમ
બજાર જોખમ
નાણાકીય જોખમ
કિંમતનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતીય બંધારણની નવમી અનુસૂચિ એટલે કઈ ?

અધિનિયમોની કાયદાકીય માન્યતા
પક્ષપલટા અધિનિયમની જોગવાઈઓ
બંધારણ માન્ય ભાષાઓ
રાજ્યવાર રાજ્યસભાની બેઠકોની વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ?

રાતી જમીન
કાળી જમીન
રણ પ્રકારની જમીન
લેટેરાઈટ જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘અવેજ વગરનો કરાર રદબાતલ છે’ આ નિયમના અપવાદો નીચેનામાંથી ક્યાં છે ?

કુદરતી પ્રેમ અને લાગણી
આપેલ તમામ
સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર
એજન્સીનો કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP