GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી ક્યો વિષય ભારતીય બંધારણ મુજબ ‘સમવર્તી યાદી'નો છે ?

વીમો
શેર બજારો અને વાયદા બજારો
વકીલાત, દાક્તરી અને બીજા વ્યવસાયો
બેંક-વ્યવસાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ?

7 દિવસ
4 દિવસ
5 દિવસ
6 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
બાસ્કેટ ટ્રેઇનિંગ પદ્વતિ એટલે નીચેના પૈકીની એક...

નિર્ણય કુશળતા વિકાસ
સાધન સામગ્રી વિકાસ
સંસ્થાનો વિકાસ
ઉત્પાદન વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
યુરોપિયન યુનિયનનું (EU) મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

કોલંબો - શ્રીલંકા
વિએના - ઓસ્ટ્રીયા
પેરિસ - ફાંસ
બ્રસેલ્સ - બેલ્જિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP