ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1976 1980 1975 1970 1976 1980 1975 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ? અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો ભારત સરકારનું નાણા મંત્રાલય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાપંચ અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો ભારત સરકારનું નાણા મંત્રાલય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ? સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું ? 1951 1969 2009 1991 1951 1969 2009 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1949 1935 1940 1953 1949 1935 1940 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે. કોલ મની રેટ આપેલ પૈકી એક પણ નહીં રેપો રેટ રિવર્સ રેપો રેટ કોલ મની રેટ આપેલ પૈકી એક પણ નહીં રેપો રેટ રિવર્સ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP