GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કેનેડામાં મળેલ ધંધાની આવક કે જેનું નિયંત્રણ પણ કેનેડાથી થાય છે. આ આવક રહેઠાણના કયા દરજ્જા હેઠળ કરપાત્ર ગણાશે ? ફક્ત બિનરહીશ માટે આપેલ તમામ ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે ફક્ત બિનરહીશ માટે આપેલ તમામ ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ચાર્ટની વ્યવસ્થા નીચેનામાંથી કયા પ્રોગ્રામમાં જોવા મળે છે ? એક્સેલ વર્ડ આપેલ તમામ પાવર પોઈન્ટ એક્સેલ વર્ડ આપેલ તમામ પાવર પોઈન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ? ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કંપનીધારા 2013 મુજબ નવી સ્થપાયેલી કંપની વધુમાં વધુ કેટલા વટાવથી ઇક્વિટી શેર બહાર પાડી છે ? 2.5% આપેલ પૈકી કોઈ નહીં 5% 10% 2.5% આપેલ પૈકી કોઈ નહીં 5% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "થોડીક ચા લેશો કે ?"લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ? વિનયવાચક નિપાત ભારવાચક નિપાત પ્રકીર્ણ નિપાત સીમાવાચક નિપાત વિનયવાચક નિપાત ભારવાચક નિપાત પ્રકીર્ણ નિપાત સીમાવાચક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વિશ્વ આર્થિક મંચના પ્રસિદ્ધ થયેલ તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ બહારના લોકો રોજગારી માટે વસેલા છે ? સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP