Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? ક્લમ-167 ક્લમ-267 ક્લમ-268 ક્લમ-168 ક્લમ-167 ક્લમ-267 ક્લમ-268 ક્લમ-168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીઆર.પી.સી.-1973 ની કલમ-167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય ? 8 દિવસ 9 દિવસ 17 દિવસ 15 દિવસ 8 દિવસ 9 દિવસ 17 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાઝીરંગા’ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલા છે ? આસામ છત્તીસગઢ તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ છત્તીસગઢ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 માઈક્રોસ્કોપની શોધ કોણે કરી ? ઝેડ. જાનસેન મારકસ ફેડ્રીક ગેલેલીયો એરીસ્ટોટલ ઝેડ. જાનસેન મારકસ ફેડ્રીક ગેલેલીયો એરીસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નેટવર્કનું નેટવર્ક એટલે શું ? આપેલ તમામ ઈન્ટરનેટ ઈન્ટાનેટ અલ્ટ્રાનેટ આપેલ તમામ ઈન્ટરનેટ ઈન્ટાનેટ અલ્ટ્રાનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતના ક્યા પડોશી દેશે ભારતીય નાગરિકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે ? શ્રીલંકા નેપાળ ભૂતાન મ્યાનમાર શ્રીલંકા નેપાળ ભૂતાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP