GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓડિટરની સંખ્યા પર નિયંત્રણ અંગે 1974નો સુધારો અને કલમ-224 મુજબ એક ઓડિટર વધુમાં વધુ કેટલી કંપનીઓનું ઓડિટ કરી શકે છે ? 10 20 50 15 10 20 50 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઋણ દ્વિપદી વિતરણનો મધ્યક ___ છે. nq nq/p npq pq nq nq/p npq pq ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કલમ-80E હેઠળ નીચેના પૈકી શેના માટે કપાત આપવામાં આવે છે ? મેડિકલ ટ્રીટમેન્ટ અંગે માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે મેડિકલ ટ્રીટમેન્ટ અંગે માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડીરોકાણના કદની દ્રષ્ટિએ ઉદ્યોગોના ___ પ્રકાર છે. ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પોયસન વિતરણ એ દ્વિપદી વિતરણનું અનુલક્ષી વિધેય છે, તે સાચું છે ? હા આપેલ પૈકી એક પણ નહીં અશક્ય ના હા આપેલ પૈકી એક પણ નહીં અશક્ય ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચના જોડકા જોડો.(a) નવજીવન સાપ્તાહિક(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(c) પ્રજા હિતવર્ધક સભા(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા(1) ઊકાભાઈ પ્રભુદાસ(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ(3) મોહનદારા ગાંધી(4) શ્યામજી કૃષ્ણ વર્મા d-4, a-1, b-2, c-3 a-3, d-2, c-4, b-1 c-1, a-3, b-4, d-2 b-1, c-2, d-4, a-3 d-4, a-1, b-2, c-3 a-3, d-2, c-4, b-1 c-1, a-3, b-4, d-2 b-1, c-2, d-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP