કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ‘રાજીવગાંધી નેશનલ પાર્ક'નું નામ બદલીને ‘ઓરંગ નેશનલ પાર્ક’ કરવામાં આવ્યું છે. તે કયા રાજયમાં સ્થિત છે ?

ગોવા
આસામ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતે કયા દેશ સાથે સંરક્ષણ અભ્યાસ ‘સમુદ્ર શક્તિ'નું આયોજન કર્યું હતું ?

વિયેતનામ
સિંગાપુર
બાંગ્લાદેશ
ઇન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ (International Equal Pay Day) ક્યારે મનાવાય છે ?

18 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP