ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નૃત્યક્ષેત્રમાં સુનિલ કોઠારીની આગવી ઓળખ શું ? ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર નૃત્ય દિગ્દર્શક નૃત્યનાટકોના લેખક નૃત્ય ઇતિહાસજ્ઞ ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર નૃત્ય દિગ્દર્શક નૃત્યનાટકોના લેખક નૃત્ય ઇતિહાસજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર સિવાય કીર્તિમંદિર બીજા ક્યાં જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર ભિખારીદાસ હવેલી - ભરૂચ મહેરજી રાણી મેન્શન - સુરત સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર ભિખારીદાસ હવેલી - ભરૂચ મહેરજી રાણી મેન્શન - સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ? શિયાળામાં ફાગણ માસમાં વરસાદના મોસમમાં પાક તૈયાર થાય ત્યારે શિયાળામાં ફાગણ માસમાં વરસાદના મોસમમાં પાક તૈયાર થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોટવાલની શી ફરજ હતી ? કિલ્લાનું ધ્યાન રાખવું આપેલ તમામ ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. કિંમતોનું નિયમન કરવું. કિલ્લાનું ધ્યાન રાખવું આપેલ તમામ ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. કિંમતોનું નિયમન કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા 'સુંદરી' બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. પ્રફુલભાઈ ખરસાણી પ્રભાશંકર ત્રિવેદી જયશંકર ભોજક અરવિંદ વૈધ પ્રફુલભાઈ ખરસાણી પ્રભાશંકર ત્રિવેદી જયશંકર ભોજક અરવિંદ વૈધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP