ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અલ્પા સરોવર પાટણ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે ? સિદ્ધપુર રાધનપુર ચાણસ્મા શંખેશ્વર સિદ્ધપુર રાધનપુર ચાણસ્મા શંખેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોટવાલની શી ફરજ હતી ? આપેલ તમામ કિંમતોનું નિયમન કરવું. કિલ્લાનું ધ્યાન રાખવું ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. આપેલ તમામ કિંમતોનું નિયમન કરવું. કિલ્લાનું ધ્યાન રાખવું ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉત્તર ગુજરાતના કોળીઓનું કયુ નૃત્ય જાણીતું છે ? આપેલ તમામ અશ્વ નૃત્ય તલવાર નૃત્ય ઠાગા નૃત્ય આપેલ તમામ અશ્વ નૃત્ય તલવાર નૃત્ય ઠાગા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે ? નગોલ ઇંડાકૂકડી આંબલી પીપળી આંબલી કાઢવાની નગોલ ઇંડાકૂકડી આંબલી પીપળી આંબલી કાઢવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે ? માનભટ્ટો રાજાઓ પુષ્ટિ સંપ્રદાયો ધનાઢ્ય વેપારીઓ માનભટ્ટો રાજાઓ પુષ્ટિ સંપ્રદાયો ધનાઢ્ય વેપારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP