પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ? ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લાના કલેક્ટર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લાના કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2(18) 2(17) 2(16) 2(15) 2(18) 2(17) 2(16) 2(15) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ? વિસ્તારનું ક્ષેત્રફળ વસ્તીની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વસ્તીની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભૂરીયા સમિતિ કઈ બાબતો અંગેની છે ? અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ બંધારણની કામગીરીની સમીક્ષા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો પછાતવર્ગોની ઓળખ કરવી અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ બંધારણની કામગીરીની સમીક્ષા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો પછાતવર્ગોની ઓળખ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ? મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP