પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે ? ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 C (2) 243 D (1) 243 C (4) 243 C (3) 243 C (2) 243 D (1) 243 C (4) 243 C (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બંને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોને છે ? સરપંચ તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી પ્રમુખ તાલુકા પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી પ્રમુખ તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? જિલ્લા પંચાયત પ્રમુખ કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રભારી મંત્રી જિલ્લા પંચાયત પ્રમુખ કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રભારી મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 1(4) 243 (2) 243 1(3) 243 1(1) 243 1(4) 243 (2) 243 1(3) 243 1(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? સાત અગિયાર પાંચ નવ સાત અગિયાર પાંચ નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP