પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યા ફંડનો ઉપયોગ કરવામાં આવે છે ? જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ? 60 45 90 120 60 45 90 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સત્તર સભ્યોની કેટલી વસ્તી ધરાવતા જિલ્લાની વસ્તીથી બનશે ? ચાર લાખ કરતાં વધુ ન હોય એક લાખ કરતાં વધુ ન હોય ચાર લાખ કરતાં વધુ હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ચાર લાખ કરતાં વધુ ન હોય એક લાખ કરતાં વધુ ન હોય ચાર લાખ કરતાં વધુ હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બ્રિટીશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ? પંચાયતી રાજ નાના પ્રજાસત્તાક એકમો પંચ ત્યાં પરમેશ્વર લોકશાહી વિકેન્દ્રીકરણ પંચાયતી રાજ નાના પ્રજાસત્તાક એકમો પંચ ત્યાં પરમેશ્વર લોકશાહી વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 5 અને 15 7 અને 15 7 અને 9 8 અને 16 5 અને 15 7 અને 15 7 અને 9 8 અને 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ? તાલુકા આયોજન સમિતિ જિલ્લા આયોજન સમિતિ તાલુકા અને વહીવટી આયોજન સમિતિ બંને વહીવટી આયોજન સમિતિ તાલુકા આયોજન સમિતિ જિલ્લા આયોજન સમિતિ તાલુકા અને વહીવટી આયોજન સમિતિ બંને વહીવટી આયોજન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP