પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ? વિધાનસભાના અધ્યક્ષને કાઉન્સિલના અધ્યક્ષને વિકાસ કમિશનરને પંચાયત વિભાગના સચિવને વિધાનસભાના અધ્યક્ષને કાઉન્સિલના અધ્યક્ષને વિકાસ કમિશનરને પંચાયત વિભાગના સચિવને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -G 243 -E 243 -D 243 -F 243 -G 243 -E 243 -D 243 -F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ? 1/4થી ઓછી ન હોય તેટલી 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/4થી ઓછી ન હોય તેટલી 1/3થી ઓછી ન હોય તેટલી 1/2થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ? નાગાલેન્ડ પંજાબ જમ્મુ અને કાશ્મીર કેરળ નાગાલેન્ડ પંજાબ જમ્મુ અને કાશ્મીર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ? મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 વિલેજ એક્ટ, 1963 મુંબઈ વિલેજ એક્ટ, 1920 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 વિલેજ એક્ટ, 1963 મુંબઈ વિલેજ એક્ટ, 1920 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP