પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ના આ અધિનિયમને રાજ્યપાલશ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી ? સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના કરમાં 'લેન્ડ સેસ' શું છે આપેલ પૈકી કોઈ નહીં જમીન મહેસુલ ઘરવેરો જમીન મહેસુલ પરનો સરચાર્જ આપેલ પૈકી કોઈ નહીં જમીન મહેસુલ ઘરવેરો જમીન મહેસુલ પરનો સરચાર્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જી. વી. કે. રાવ એલ. એમ. સિંઘવી કે. સી. પંત એન. કે. પી. સાલ્વે જી. વી. કે. રાવ એલ. એમ. સિંઘવી કે. સી. પંત એન. કે. પી. સાલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાણાપંચની ભલામણ અનુસાર કયા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ? 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ચુંટણી માટેની મતદાયાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે ? કેન્દ્ર ચુંટણી પંચ જિલ્લા કલેક્ટર રાજ્ય ચુંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી કેન્દ્ર ચુંટણી પંચ જિલ્લા કલેક્ટર રાજ્ય ચુંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP