કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'હમારી સડક' અને 'તામીર તરક્કી' નામક 2 એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી ?

દિલ્હી
લદાખ
જમ્મુ કાશ્મીર
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ (SIPRI)ના અહેવાલ અનુસાર, વર્ષ 2020માં વિશ્વમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારો દેશ કયો છે ?

રશિયા
ચીન
ઈઝરાયેલ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મુકેશકુમાર સુરાણા
શશિ શંકર
સુભાષકુમાર
શ્રીકાંત માધવ વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મળેલા ફૂલના છોડની નવી પ્રજાતિનું નામ કયા નેતાના નામ પરથી રાખવામાં આવ્યું ?

દેવેન્દ્ર ફડણવીશ
શરદ પવાર
આદિત્ય ઠાકરે
ઉદ્ધવ ઠાકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP