કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં વર્ચ્યુઅલી યોજાયેલી 2 દિવસીય ઈવેન્ટ 'પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમિટ 2021'માં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભાગ લીધો હતો ? ASEAN BIMSTEC SAARC BRICS ASEAN BIMSTEC SAARC BRICS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ફાઈવ આઈઝ(Five Eyes) સંગઠનમાં જોડાવાની ઘોષણા કરી ? જાપાન શ્રીલંકા ફ્રાંસ ભારત જાપાન શ્રીલંકા ફ્રાંસ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આપેલ વિધાનો પૈકી સાચું / સાચા વિધાન પસંદ કરો. એક પણ નહીં DRDO એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને બાઈક આધારિત એમ્બ્યુલન્સ 'રક્ષિતા' પ્રદાન કરી છે. 'રક્ષિતા' એમ્બ્યુલન્સનો વિકાસ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સીસ (INMAS) દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ તમામ એક પણ નહીં DRDO એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને બાઈક આધારિત એમ્બ્યુલન્સ 'રક્ષિતા' પ્રદાન કરી છે. 'રક્ષિતા' એમ્બ્યુલન્સનો વિકાસ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સીસ (INMAS) દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 85મો 95મો 75મો 87મો 85મો 95મો 75મો 87મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયો દેશ અવકાશના કચરાની સમસ્યાનો સામનો કરવા માટે 2023 સુધીમાં વિશ્વનો પ્રથમ લાકડા આધારિત સ્પેસ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે ? ફ્રાંસ જાપાન ભારત ચીન ફ્રાંસ જાપાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના પ્રથમ ડેપ્યૂટી જનરલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? પી.કે. બેનરજી આઈ.એમ.વિજયન અભિષેક યાદવ ચુની ગૌસ્વામી પી.કે. બેનરજી આઈ.એમ.વિજયન અભિષેક યાદવ ચુની ગૌસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP