કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં 2 દિવસીય કેન્દ્ર-રાજ્ય સાયન્સ કોન્કલેવનું આયોજન ક્યાં કરાયું હતું ? અમદાવાદ નવી દિલ્હી પુણે બેંગ્લુરૂ અમદાવાદ નવી દિલ્હી પુણે બેંગ્લુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ક્યો દેશ રશિયાને પાછળ છોડીને ભારતનો બીજો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો ? વેનેઝુએલા ઈરાન સાઉદી અરબ કતાર વેનેઝુએલા ઈરાન સાઉદી અરબ કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ વિષ્ણુગઢ પિપલકોટી હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (VPHEP) કયા રાજ્યની અલકનંદા નદી પર નિર્માણાધિન છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ભારતના મુંબઈનો ક્રમ કેટલામો છે ? સાતમો આઠમો પાંચમો ત્રીજો સાતમો આઠમો પાંચમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે પર્યાવરણ મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું ? રાજકોટ ગાંધીનગર અમદાવાદ એકતાનગર (કેવડિયા) રાજકોટ ગાંધીનગર અમદાવાદ એકતાનગર (કેવડિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP