કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? વિરાટ કોહલી કે.એલ. રાહુલ અજિંક્ય રહાણે રોહિત શર્મા વિરાટ કોહલી કે.એલ. રાહુલ અજિંક્ય રહાણે રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં DRDOની કઈ સંસ્થાએ ઈન્ફેન્ટ્રી સ્કૂલ મહોવ સાથે મળીને ભારતની પ્રથમ સ્વદેશી 9mm મશિન પિસ્તોલ અસ્મિ (ASMI) વિકસિત કરી ? આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? રાજીવ કુમાર રાજીવ ગૌબા ઉમેશ સિન્હા પી. ડી. વાઘેલા રાજીવ કુમાર રાજીવ ગૌબા ઉમેશ સિન્હા પી. ડી. વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. આપેલ તમામ ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. આપેલ તમામ ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ (IOSCO) ની સહાયક સભ્ય તરીકે જોડાઈ ? SEBI NABARD IRDAI IFSCA SEBI NABARD IRDAI IFSCA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ફાઈવ આઈઝ(Five Eyes) સંગઠનમાં જોડાવાની ઘોષણા કરી ? શ્રીલંકા ફ્રાંસ ભારત જાપાન શ્રીલંકા ફ્રાંસ ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP