નફો અને ખોટ (Profit and Loss) વેપારી પોતાના માલ ૫૨ 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 28 25 15 30 28 25 15 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 200 199 198 192 200 199 198 192 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 10% 7.5% 5% 15% 10% 7.5% 5% 15% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વળતર = 140 × 25/100 = 35 વેચાણ કિંમત = 140 - 35 = 105 નફો = 105 - 100 = 5%
નફો અને ખોટ (Profit and Loss) 1000 રૂપિયાની વસ્તુ 12% નફો મેળવવા કેટલામાં વેચવી જોઇએ ? રૂ. 1112 રૂ. 1012 રૂ. 1020 રૂ. 1120 રૂ. 1112 રૂ. 1012 રૂ. 1020 રૂ. 1120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.200 ની પ.કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે.કિં. રૂા. ___ ઉપજે. 20 180 10 220 20 180 10 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂ. 1300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી ? 800 500 875 650 800 500 875 650 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે વે.કિં. = 100% A = 120% B = 75% A/B = 75/120 = 5/8 કુલ કિંમત = 5 + 8 = 13 13 → 8 1300 → (?) 1300/13 × 8 = 800 રૂ.