એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમની ઉકેલ મેળવવાની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવી શકે તેની સંભાવના ___ છે.

(1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4)
(1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3))
(1/2)+(1/3)+(1/4)
1-(1/2)(1/3)(1/4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ?

હિસાબ અને તિજોરી નિયામક
તિજોરી અધિકારી
એકાઉન્ટન્ટ જનરલ
નાણાં વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
બઢતી અને અપકર્ષ બંનેમાં કેન્દ્ર સ્થાને કોણ___

એકમ હોય છે.
વ્યવસ્થાતંત્ર હોય છે.
કર્મચારી હોય છે.
વિભાગ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ક્રિકેટની રમત માટે જાણીતું સી. એન. અન્નાદુરાઈ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ?

ઈરોડ
ત્રિચીનાપલ્લી
મદુરાઈ
કોઈમ્બતુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP