GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 ___ ને જમીન સુધારણા માટેના પગલા તરીકે અગત્યતા આપે છે.

સહકારી ખેતી
આપેલ પૈકી કોઈ નહીં
જમીન ખાતાઓનું એકત્રીકરણ
ગણોત સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. મુખ્ય કામદાર એ એવી વ્યક્તિ છે કે જે વર્ષમાં ઓછામાં ઓછા 183 દિવસ (અથવા છ મહિના) કામ કરે છે.
ii. સીમાંત (marginal) કામદાર એ એવી વ્યક્તિ છે કે જે વર્ષમાં 183 દિવસ (અથવા છ મહિના) થી ઓછું કામ કરે છે.
iii. 2001ની વસતિ ગણતરીએ ભારતની કામ કરતી વસ્તીને 6 મુખ્ય શ્રેણીઓમાં વિભાજીત કરી છે.

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
P ની હાલની ઉંમર R ની હાલની ઉંમર કરતા 3 ઘણી છે. 4 વર્ષ પછી P ની તે સમયની ઉંમર R ની તે સમયની ઉંમર કરતા 2.5 ગણી થશે. તો R ની હાલની ઉંમર કેટલી હશે ?

13 વર્ષ
12 વર્ષ
11 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ફળ
2. બીજ
3. લાકડું
4. સ્ટાર્ચ
યાદી-II
a. અંડકોષ
b. પર્ણ
c. સ્ટેમ (થડ)
d. અંડાશય

1-d, 2-a, 3-c, 4-b
1-b, 2-a, 3-c, 4-d
1-b, 2-c, 3-a, 4-d
1-d, 2-c, 3-a, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP