ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 2000 રૂ. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂ.500 ની નવી નોટ પાછળ કોની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે ? લાલ કિલ્લો બળદ સાથેનો ખેડૂત હિમાલય સંસદ ભવન લાલ કિલ્લો બળદ સાથેનો ખેડૂત હિમાલય સંસદ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે ? દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાણામંત્રાલય દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંસદ દ્વારા માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાણામંત્રાલય દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંસદ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? કૌટિલ્ય પંડિત દિનદયાળ કેઈન્સ ગાંધીજી કૌટિલ્ય પંડિત દિનદયાળ કેઈન્સ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ? ઉદારીકરણ વૈશ્વિકીકરણ ખાનગીકરણ આયાત અવેજીકરણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ ખાનગીકરણ આયાત અવેજીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 2001 1991 1969 1956 2001 1991 1969 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP