સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરેખર કારખાના ખર્ચ ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 1,00,000 જેના 25% કારખાના પડતરમાં વસૂલવામાં આવે છે. કારખાના ખર્ચની વસૂલાત ઓછી વસૂલાત ₹ 5,000 ઓછી વસૂલાત ₹ 3,000 વધુ વસૂલાત ₹ 5,000 વધુ વસૂલાત ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 5,000 ઓછી વસૂલાત ₹ 3,000 વધુ વસૂલાત ₹ 5,000 વધુ વસૂલાત ₹ 2,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું અનામત કોઈ ચોક્કસ હેતુ માટે નહીં પરંતુ ભવિષ્યની અચોક્કસ જવાબદારીને પહોંચી વળવા માટે ઊભું કરાય છે. વિશિષ્ટ અનામત ગુપ્ત અનામત મૂડી અનામત સામાન્ય અનામત વિશિષ્ટ અનામત ગુપ્ત અનામત મૂડી અનામત સામાન્ય અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અંગે કયુ વિધાન ખોટું છે ? ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે. ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે. ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે. ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદનાર કંપની ખરીદકિંમત ચૂકવે ત્યારે ___ ખાતે ઉધારશે. એક પણ નહીં મિલકતો ખાતે ધંધાની ખરીદ ખાતે વેચનાર પેઢી ખાતે એક પણ નહીં મિલકતો ખાતે ધંધાની ખરીદ ખાતે વેચનાર પેઢી ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રકને કેટલા ભાગમાં વહેંચીને બનાવવામાં આવે છે ? ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સમાવેશમાં ખરીદ કિંમત પેટે વેચનાર કંપનીને ખરીદનાર કંપનીના શેર, બજાર ભાવે સામાન્ય રીતે આપીને શું નક્કી થતું હોય છે ? પ્રીમિયમ દાર્શનિક કિંમત શેર સંખ્યા વટાવની રકમ પ્રીમિયમ દાર્શનિક કિંમત શેર સંખ્યા વટાવની રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP