ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વંદ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? સરાણિયો શૂરો રાઠોડ કજોડા જૂઠણ સરાણિયો શૂરો રાઠોડ કજોડા જૂઠણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? રમેશ ઓઝા પંડિત સુખલાલજી સીતારામ મહારાજ મોરારી બાપુ રમેશ ઓઝા પંડિત સુખલાલજી સીતારામ મહારાજ મોરારી બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? જ્યોતિધામ વળાવી બા આવી પરકમ્મા તને ઓળખું છું, મા જ્યોતિધામ વળાવી બા આવી પરકમ્મા તને ઓળખું છું, મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? સુકાની કવિ કાન્ત ધૂમકેતુ વિલાપી સુકાની કવિ કાન્ત ધૂમકેતુ વિલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP