ભૌતિક વિજ્ઞાન (Physics)
લંબાઈનું માપન કરતાં નીચેનાં અવલોકનો મળે છે. 2.01 m, 2.03 m, 2.09 m, 2.07m અને 2.01m તો માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
l1 40.2 ± 0.1 અને l2 = 20.1 ± 0.1 તો l1 + l2 માં મહત્તમ અનિશ્ચિતતા ___ થાય.
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો સૂર્યનો વ્યાસ 1.393 × 10⁹m હોય, તો સૂર્યનો કોણીય વ્યાસ ___ થાય. પૃથ્વીથી સૂર્યનું અંતર 1.496 × 10⁸km અને 1" = 4.85 × 10-6 rad
ભૌતિક વિજ્ઞાન (Physics)
બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે.