GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી ? 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. દિવાસળી જીર્ણશીર્ણ જીર્ણશીર્ણ અને ઓફિસ બંને ગિરીશૃંગ દિવાસળી જીર્ણશીર્ણ જીર્ણશીર્ણ અને ઓફિસ બંને ગિરીશૃંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ચલણનું અવમૂલ્યન થવાને કારણે શેમાં વધારો થાય છે ? મંદી આયાતો આયાતો અને નિકાસો બંને નિકાસો મંદી આયાતો આયાતો અને નિકાસો બંને નિકાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી ક્યું માપ એકમથી મુક્ત છે ? ચતુર્થક વિચલન ચલનાંક સરેરાશ વિચલન વિસ્તાર ચતુર્થક વિચલન ચલનાંક સરેરાશ વિચલન વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ ક્યારે બન્યો છે ? 1949 1956 1947 1962 1949 1956 1947 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમ્યાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 45 દિવસ 30 દિવસ 40 દિવસ 50 દિવસ 45 દિવસ 30 દિવસ 40 દિવસ 50 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP