કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2011ની કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ? પુડુચેરી ચંડીગઢ લદાખ દિલ્હી પુડુચેરી ચંડીગઢ લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કર્યું તેની ઊંચાઈ કેટલી છે ? 6.50 મીટર 7.25 મીટર 5.25 મીટર 10.5 મીટર 6.50 મીટર 7.25 મીટર 5.25 મીટર 10.5 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું તેના પ્રકારનું પ્રથમ બ્રેન હેલ્થ કિલનિક ક્યા શરૂ કરાયું ? મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022 રિપોર્ટ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે ? 2025 2023 2030 2027 2025 2023 2030 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચંદ્ર મિશન CAPSTONE કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP