વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
2015-2019 દરમિયાન ભારતને 5000 મેટ્રિક ટન પરમાણુ ઇંધણ (Nuclear Fuel) પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો કયો દેશ સહમત થયો છે ?

તાઝીકિસ્તાન
યુક્રેન
કઝાકિસ્તાન
ઉઝબેકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગળયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઈસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?

બેંગલોર
દિલ્હી
હૈદરાબાદ
શ્રી હરિકોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સરકારની પહેલ "મેઘરાજ" ___ છે.

ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ
સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ
દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર
કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
PROJECT 15 B અંતર્ગત ચાર યુદ્ધ જહાજોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેકટ (15 B) હેઠળ તૈયાર થનારા આ જહાજો કયા વર્ગના જહાજો ગણાશે ?

વિશાખાપટ્ટનમ વર્ગ
કોલકતા વર્ગ
દિલ્લી વર્ગ
ચેન્નઈ વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP