વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે.

આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. વિરાટ
આઈ.એન.એસ. તેજસ
આઈ.એન.એસ. અરિહંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતના સંયુક્ત રાષ્ટ્ર માટેના કયા કાયમી પ્રતિનિધિએ નિઃશસ્ત્રીકરણની કોન્ફરન્સ(CD)માં ભારપૂર્વક કહ્યું ભારત CTBTમાં પક્ષકાર 'હમણા પણ નહી, ક્યારેય નહી' (Not Now, Not Never) બનશે ?

શ્યામ શરણ
લલિત માનસિંગ
શિવશંકર મેનન
અરૂંધતી ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
K4 મિસાઈલ્સ વિશે ખરા વિધાનો પસંદ કરો.

તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દિવ્યચક્ષુ(Divine Eye) શું છે ?

એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા
બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું.
AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ
DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ચંદ્ર માટેના ઈસરો (ISRO) ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે ?

રોવર લેન્ડર-2
ચંદ્રયાન-3
લ્યુનાર મિશન-2
ચંદ્રયાન-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP