કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ?

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
એક પણ નહીં
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા બે દેશ વચ્ચે કાળા સમુદ્રમાં સી બ્રિજ (See Breeze) નૌસેના અભ્યાસ યોજાયો ?

રશિયા અને જાપાન
રશિયા અને યુક્રેન
અમેરિકા અને ફ્રાંસ
યુક્રેન અને અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે CORPAT (Coordinated Patrols)ની 31મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ?

વિયેતનામ
થાઈલેંડ
ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વર્ષ 2022માં ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF)ના 9મી એશિયન મંત્રીસ્તરીય ઊર્જા ગોલમેજી સંમેલનની મેજબાની કયો દેશ કરશે ?

સ્વિત્ઝર્લેન્ડ
કતાર
ભારત
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
પ્રોજેક્ટ સીબર્ડ ___ સાથે સંકળાયેલો છે.

ઈન્ટરપોલ
ભારતીય વાયુ સેના
ભારતીય નૌસેના
ભારતીય તટરક્ષક દળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP