સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નાણાંકીય વર્ષ 2017-18 માટે રૂ. 3.50 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાને રૂ. 2500/- નું ટેક્સ રીબેટ મળે છે. જે આવક વેરાની કઈ કલમ હેઠળ છે ?

10 A
80
87 A
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ?

151 (1)
151 (2)
150
148

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે ?

ઓછું વેતન ઓછી પડતર
ઓછું વેતન વધુ નફો
ઓછું વેતન વધુ સંતોષ
વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'સચિને વિદાય લીધી.' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.

સચિન વિદાય લેશે.
સચિન વિદાય લે છે.
સચિનથી વિદાય લેવાઈ.
સચિનથી વિદાય લેવાશે નહી‌.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP