GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળમૃત્યુ દર છેલ્લાં પાંચ વર્ષોમાં સહુથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે ?

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
બૅન્ક ઓફ અમેરિકા
એશિયન બૅન્ક
સંયુક્ત રાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
બાળકને ઝાડા (Diarrhoea) થાય ત્યારે ઝીંક (Zinc)ની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે ?

20 થી 22 દિવસ
5 થી 7 દિવસ
16 થી 18 દિવસ
10 થી 14 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અલંકાર ઓળખાવો : વિરહિણીના આંસુ જેવો મહુડો !

વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ?

35°C થી 42°C
95°C થી 107°C
36.7°C થી 43.7° C
36°C થી 43°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP