Gujarat Police Constable Practice MCQ
વર્ષ 2017 ના સરસ્વતી સન્માન તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

રઘુવીર ચૌધરી
ક્રિષ્ના સોબતી
સિતાંશુ યશશ્ચંદ્ર
હિમાંશુ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ?

માર્ગદર્શક સિદ્ધાંતો
સમાજવાદ
મૂળભૂત ફરજો
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 માં કયા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે ?

પ્રકરણ-1
પ્રકરણ-2
પ્રકરણ-3
પ્રકરણ-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાણીમાં તરતી વખતે ન્યૂટનની ગતિના કયા નિયમનું પાલન થાય ?

ત્રીજો
પહેલો
બીજો
પહેલો, બીજો બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP