Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતી ભાષાના ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2018’ માટે કોની પસંદગી કરવામાં આવી છે ? શ્રીમતી એષા દાદાવાળા શ્રીરામ ચોરી શ્રીમતિ ઉર્મિ દેસાઈ શ્રી ચંદ્રકાંત શેઠ શ્રીમતી એષા દાદાવાળા શ્રીરામ ચોરી શ્રીમતિ ઉર્મિ દેસાઈ શ્રી ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 CRPCમાં પત્ની, માતાપિતા અને સંતાનોના ભરણપોષણની જવાબદારી કેવા પ્રકારની છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કાનૂની નૈતિક આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કાનૂની નૈતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બિલાડીની ટોપનો પ્રકાર જણાવો. શેવાળ યીસ્ટ ફૂગ લીલી શેવાળ યીસ્ટ ફૂગ લીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે? વનરાજ ચાવડાને ભીમદેવ સોલંકીને કુમારપાળને સિદ્ધરાજ સોલંકીને વનરાજ ચાવડાને ભીમદેવ સોલંકીને કુમારપાળને સિદ્ધરાજ સોલંકીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય બંધારણમાં નાગરિકતાની જોગવાઈ કયા ભાગમાં છે ? ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકુ સાચું નથી ? (1) ગીર સોમનાથ - વેરાવળ (2) તાપી - વ્યારા (3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા (4) સાબરકાંઠા - હિંમતનગર 2 અને 3 2, 3 અને 4 બધા જ જોડકા સાચાં છે 1 અને 2 2 અને 3 2, 3 અને 4 બધા જ જોડકા સાચાં છે 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP