Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા દેશે હોકી ચેમ્પિયન ટ્રોફી 2018 જીતી છે ?

નેધરલેન્ડ
ભારત
પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વાણી, સ્મિતાથી એક વર્ષ મોટી છે. સ્મિતા, સંજયથી બે વર્ષ મોટી છે. રાજુ, સંજયથી એક વર્ષ મોટો છે. આમા સૌથી નાનું કોણ છે ?

વાણી
રાજુ
સંજય
સ્મિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ ‘શાહી રોગ’ (Royal Disease) તરીકે જાણીતો છે ?

રંગ અંધત્વ
અણઝાયમર
સિકલ સેલ્ડ એનેમિયા
હીમોફીલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP