કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ? બ્રુનેઇ લાઓસ ઈન્ડોનેશિયા વિયેતનામ બ્રુનેઇ લાઓસ ઈન્ડોનેશિયા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IPL Trailblazers એ કઇ ટીમને પરાજય આપીને વર્ષ 2020ની વિમેન્સ ચેલેન્જ ટ્રોફી જીતી લીધી છે ? IPL Velocity IPL Supernovas IPL Challengers IPL Heros IPL Velocity IPL Supernovas IPL Challengers IPL Heros ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામા ક્રમાંકે છે ? 7 6 8 9 7 6 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાની યાદી જાહેર કરવામાં આવી તે અંતર્ગત નાણામંત્રી નિર્મલા સીતારામનનો ક્રમ કેટલામો છે ? 5મો 41મો 98મો 50મો 5મો 41મો 98મો 50મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં કેટલામો 'રાષ્ટ્રીય અંગદાન દિવસ' ઉજવવામાં આવ્યો હતો ? 10 11 12 13 10 11 12 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં INS વાગીર નામની સબમરીન ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે ? કોલકાતા ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મુંબઈ કોલકાતા ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP