GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના 2020-2021 સામાજીક - આર્થિક સર્વેક્ષણ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1.પ્રાથમિક શિક્ષણ (ધોરણ 1 થી V) માં છોડી દેવા (dropout) નો દર એ 2001-02ના 20.50ની સરખામણીએ 2019-20માં નોંધપાત્ર રીતે ઘટીને 1.37 થયેલ છે. 2. વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં રોજગાર વિનિમય દ્વારા કુલ નોંધણી સામે રોજગારમાં નિયુક્તિનો ફાળો 72.52% હતો. 3. માત્ર નવ માસના ટૂંકાગાળામાં 55630 સૌર રૂફટોપ પ્રણાલી થી 208 MW પ્લાન્ટની સ્થાપના દ્વારા ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(લાકડાની માત્રા અને તેનો બજાર દર) તથા (વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા ) બંને ના સરવાળા બરાબર
વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન પૂરી પાડવામાં આવનાર પરિસ્થિતિકીય તંત્રની (ecosystem) સેવાઓના વાણિજ્યિક મૂલ્ય દ્વારા
લાકડાની માત્રા અને તેનો બજાર દર
વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા