કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે BUJU'S સાથે ભાગીદારી કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ ભાગીદારી હેઠળ BYJU'S વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ–ગુણવત્તાવાળા અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ કાર્યક્રમોની મફત એક્સેસ પ્રદાન કરશે.
2. BYJU'S એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે આકાશ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રસ્તાવિત ધોરણ 11 અને 12ના 3000 થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મફત કોચિંગ ક્લાસ પણ આપશે.
3. તેનો ઉદ્દેશ મહત્વાકાંક્ષી જિલ્લાઓની સરકારી શાળાઓમાં બાળકોને વિના મૂલ્યે પૂરક શિક્ષણ સંશાધનો પૂરો પાડવાનો છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો, ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગો માટે ___ રૂપિયાની PL યોજનાને મંજૂરી આપી છે ?

39,058
51,058
41,058
26,058

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં સુહાસ યતિરાજ ટોકયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ IAS અધિકારી બન્યા, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે.

ભાલાફેંક (જેવીલીન થ્રો)
આપેલ પૈકી કોઈ નહીં
બેડમિન્ટન
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP