કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા કેટલામા ભારત-આસિયાન શિખર સંમેલનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું ? 16મા 18મા 15મા 17મા 16મા 18મા 15મા 17મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પર્સન ઓફ ધ યર' તરીકે PETA એ કયા અભિનેતાની તાજેતરમાં પસંદગી કરી હતી ? શ્રી અક્ષય કુમાર શ્રી જ્હોન અબ્રાહમ શ્રી આમિર ખાન શ્રી અમિતાભ બચ્ચન શ્રી અક્ષય કુમાર શ્રી જ્હોન અબ્રાહમ શ્રી આમિર ખાન શ્રી અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ પર તાજેતરમાં ઉદ્યોગો અને વિક્રેતાઓ માટે RTGS સેવા 24/7 રજૂ કરવામાં આવી છે ? ભીમ Paytm ફોન પે ગૂગલ પે ભીમ Paytm ફોન પે ગૂગલ પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવા ICAR દ્વારા કયા હેકેથોનની શરૂઆત કરવામાં આવી ? કૃતજ્ઞ પ્રજ્ઞા પ્રજ્ઞતા પ્રભા કૃતજ્ઞ પ્રજ્ઞા પ્રજ્ઞતા પ્રભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ? દહેરાદૂન ચંદીગઢ ગુરૂગ્રામ પટના દહેરાદૂન ચંદીગઢ ગુરૂગ્રામ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP