કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાનારા ભારતના પ્રથમ ઇન્ડિયન ટોય ફેર, 2021 માટે ગુજરાતની કઈ સંસ્થાએ 200થી વધુ રમકડાંઓનો વિકાસ કર્યો છે ? NID, અમદાવાદ IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ SVNIT, સુરત NID, અમદાવાદ IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ SVNIT, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલા ઈન્ડિયન ઓશન રિજિયન (IOR) ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્કવેલની યજમાની કયા દેશે કરી હતી ? માલદીવ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ કોવોવેકસ (Covovax) COVID-19 વેક્સિન લૉન્ચ કરી ? ભારત બાયોટેક સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડીસ સનફાર્મા ભારત બાયોટેક સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડીસ સનફાર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને દેશભરમાં રસીકરણના કવરેજનું વિસ્તરણ કરવા ઈન્ટેન્સિફાઈડ મિશન ઈન્દ્રધનુષ (IMI) 3.0નો શુભારંભ કર્યો. મિશન ઈન્દ્રધનુષ કયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યું હતું ? 2016 2012 2006 2014 2016 2012 2006 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ? દાંડીકૂચ અસહકાર આંદોલન ચૌરીચૌરા બનાવ મીલ મજૂર હડતાલ દાંડીકૂચ અસહકાર આંદોલન ચૌરીચૌરા બનાવ મીલ મજૂર હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ? ECGC DRDO LIC SIDBI ECGC DRDO LIC SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP